Dictionary

સંખ્યાવાચક વિશેષણ

અર્થ
સંખ્યા દર્શાવનારું વિશેષણ; જે વિશેષણથી સંખ્યા આંકડાનો બોધ થાય તે. તેના નિશ્યિત સંખ્યાવાચક અને અનિશ્યિત સંખ્યાવાચક એવા બે પ્રકાર છે.