Dictionary

સંખ્યાવૃત્તિવાચક

અર્થ
'ગણું' અર્થ બતાવનાર (વિશેષણ 'એકવડું,' 'બેવડું,' 'ત્રેવડું,' 'ચોવડું,' 'ત્રમણું,' 'ચોગણું' વગેરે). (વ્યા.)