Dictionary

સંગતિ

અર્થ
એકઠું થવું એ, સંયોગ, મેળાપ. (૨) સહવાસ, સાથે ઊઠવું બેસવું વગેરે. (૩) એકરૂપતા, એકાત્મકતા. (૪) સરખાપણું, 'સિમેટ્રી.' (૫) પૂર્વાપરસંબંધ