Dictionary

સંગલિતક

અર્થ
( પિંગળ ) એક જાતનો ગલિતક માત્રામેળ છંદ. તેમાં બાવન માત્રા હોય છે. તેમાં તેર માત્રાનાં ચાર ચરણ હોય છે તથા ૧, ૫, ૯ માત્રાએ તાલ આવે છે.