Dictionary

સંગીતકલ્પકાવ્ય

અર્થ
ગીત કવિતા; રાગ ધ્વનિ કાવ્ય; ઊર્મિ કાવ્ય; ગાયન કવિતા; સંગીત કવિતા ‘લિરિક’. આમાં રાગ એ મુખ્ય કે આવશ્યક ગુણ નથી પણ રાગમાં ઊતરવાની શક્યતા તો તેમાં હોવી જોઇએ, આ કાવ્ય અમુક માનસિક કે શારીરિક સ્થિતિ કે સ્થળનું વર્ણન કરીને, નિગૂઢ રહેલા ભાવોને પ્રગટ કરીને, તેથી ઉત્પન્ન થતી લાગણીઓને સ્થાયી ઉત્તેજન આપીને અને વાચકના ચર્મચક્ષુ અને હૃદયચક્ષુ ઉઘાડીને તે વર્ણનમાંથી અનેરાં તેજ પાય છે, અને કવિતાનું સુખ આપે છે.