Dictionary

સંગીતવેત્તા

અર્થ
સંગીત જાણકાર; સંગીતશાસ્ત્રી. સંગીતવેત્તાઓ સંગીતને ચાર યુગમાં વહેંચે છે: ૧. મંત્રયુગ, ૨. છંદેયુગ, ૩. બ્રાહ્મણયુગ અને ૪. સૂત્રયુગ. આ બધામાં પહેલાંનો સમય ઈ. સ. પૂર્વે ૨૦૦૦ થી ૧૫૦૦ સુધીનો, બીજાનો ૧૦૦૦ થી ૮૦૦ સુધીનો, ત્રીજાનો ૮૦૦ થી ૬૦૦ સુધીનો અને ચોથાનો ૬૦૦ થી ૨૦૦ સુધીનો. એ સમયનું સંગીત ઉચ્ચ કક્ષાનું હતું અને તેનો અભ્યાસ વૈદિક ઋષિઓ દ્વારા ઉન્નતિની સીમાએ પહોંચ્યો હતો.