Dictionary

સંગીન

અર્થ
(પથ્થર જેવું) ભારે મજબૂત. (૨) ટકાઉ. (૩) સરસ, ઉત્તમ. (૪) અડગ, અચળ. (૫) મહત્ત્વનું. (૬) ન○ બંદૂકની નળીને છેડે ઘાલવામાં આવતું લાંબા પાનાનું અણીદાર હથિયાર, 'બૅયોનેટ'