Dictionary

સંગ્રહ

અર્થ
એકઠું કરવું એ. (૨) એકઠી કરેલી ચીજવસ્તુઓ વગેરેનો જમાવ. (૩) જેમાં વિવિધ વાતો, કવિતાઓ વગેરે હોય તેવો તે તે સમૂહ