Dictionary

સંગ્રહણી

અર્થ
જૈન આગમ શાસ્ત્રના વિષયોને સંક્ષેપમાં આપનારો તે તે પ્રાકૃત પદ્યાત્મક ગ્રંથ. (જૈન.) (૨) ઝાડા થવાનો એક જીર્ણ રોગ, સંઘરણી, 'ડિસેન્ટરી'