Dictionary

સંગ્રહસ્થાન

અર્થ
જૂની અને જોતાં અજાયબી પણ થાય તેવી વસ્તુઓ લોકોના જોવાના માટે જ્યાં વ્યવસ્થિત રીતે એકઠી કરી રાખવામાં આવે તે જગ્યા, 'મ્યુઝિયમ'