Dictionary

સંઘ

અર્થ
લોકોનો સમૂહ, સમુદાય. (૨) એક ધ્યેયને માટે સ્થપાયેલ કે ચાલુ સમુદાય. (૩) યાત્રાળુઓનો નીકળતો સમુદાય. (૪) ભિન્ન ભિન્ન રાજ્યો કે રાષ્ટ્રોનો સ્થપાયેલા સમૂહ. (૫) ભારતમાં સ્થપાયેલો 'રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ.' (સંજ્ઞા.) (૬) 'જનસંઘ' નામનો રાષ્ટ્રિય કક્ષાનો પ્રજાપક્ષ. (સંજ્ઞા.)