Dictionary

સંસ્કાર સ્કંધ

અર્થ
( બોદ્ધ ) પાંચ માંહેનો ચોથો સ્કંધ; મનોવૃત્તિરૂપ વાસના; આનંદમય કોશ. રૂપસ્કંધ, વેદનાસ્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસ્કાર સ્કંધ અને વિજ્ઞાનસ્કંધ એ પાંચ સ્કંધ ગણાય છે.