स्त्री. ; न.
શાક્ત સંપ્રદાયના ઉપનિષદો માંહેનું એ નામનું એક ઉપનિષદ્. શાક્ત સંપ્રદાયનાં ઉપનિષદો આ પ્રમાણે છે: ૧. બ્રહ્મવૃચ, ૨. અરુણા, ૩. આરુણકેતુક, ૪. લક્ષ્મીસૂક્ત, ૫. દેવી, ૬. સૌભાગ્યલક્ષ્મી, ૭. સરસ્વતીહૃદય, ૮. ત્રિપુરાતાપિની, ૯. ત્રિપુરા, ૧૦. ભાવના, ૧૧. ત્રિપુરામહસ્, ૧૨, અદ્વૈતભાવ, ૧૩. કાલી અને ૧૪. તારા.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.