Dictionary

સામયિક

અર્થ
સમયને લગતું. (૨) કામચલાઉ. (૩) નિયતકાલિક. (૪) સમયને યોગ્ય, સમયોચિત. (૫) ન○ દૈનિક, સાપ્તહિક, પાક્ષિક, માસિક, વર્ષિક વગેરે તે તે નિયત સમયે પ્રસિદ્ધ થતું સમાચારપત્ર વગેરે, 'પિરિયોડિકલ'