Dictionary

સિદ્ધરાજ

અર્થ
મધ્યયુગનો સોલંકી રાજા જયસિંહ (પાટણમાં રહી ગુજરાત, માળવા વગેરે પ્રદેશનો રાજવી, એનો આ એક ઇલ્કાબ હતો.) (સંજ્ઞા.)