Dictionary

હિંદુ

અર્થ
ભારતવર્ષ કિંવા હિંદમાં હિંદુસ્તાનનું વતની, હિંદી. (સંજ્ઞા.) (૨) (પાછળથી અર્થસંકોચે) પ્રાચીનકાલથી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં ઊછરતા આવતા વિશાળ 'માનવસમૂહનું તે તે (માણસ) (જેમાં બૌદ્ધો જૈનો લિંગાયતો લોકાયતો શ્રૌત સ્માર્ત વૈષ્ણવ, શાક્ત, શીખ, કબીરપંથી વગેરે બધા ફિરકાઓનો સમાવેશ છે, ભારતના 'હિંદુકોડ'માં બતાવ્યા પ્રમાણે). (સંજ્ઞા.) (૩) (વધુ અર્થ સંકોચ સ્વીકારી વૈદિક પરંપરાના શ્રૌત સ્માર્ત વૈષ્ણવ અને શાક્ત પ્રજાજનોમાંનું તે તે માણસ. (સંજ્ઞા.) (૪) (આ છેલ્લા સંકુચિત અર્થ પ્રમાણે) વૈદિક પરંપરાના શ્રૌત સ્માર્ત વૈષ્ણવ અને શાક્ત પ્રજાજનોનો વિશાળ ધર્મ સંપ્રદાય (સંજ્ઞા)