General Knowledge Quiz

શ્રીકૃષ્ણ અને સુદામા કયા ઋષિને ત્યાં રહીને ભણતા હતા?

સરદાર વલ્લભભાઈના મોટાભાઈનું નામ શું હતું?

ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?

દોહિત્રી' કોને કહેવાય છે?

બુકર પ્રાઈઝ કયા વિષયમાં નોંધપાત્ર સિદ્ધિ માટે આપવામાં આવે છે?