General Knowledge Quiz

માધવ મંત્રીએ દિલ્હીના કયા સુલતાનને ગુજરાત પર આક્રમણ કરવા આગ્રહ કર્યો?

સિદ્ધરાજ જયસિંહ પછી કયો રાજા પાટણની ગાદી એ આવ્યો હતો?

ગુજરાતનો છેલ્લો હિન્દુ (રાજપૂત) રાજા કોણ હતો?

બેટ્સમેન દ્વારા જે ઓવરમાં એક પણ રન ન થયો હોય તેવી ઓવરને શું કહે છે?

ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન પ્રતિ વર્ષ કયા મહિનાની કઈ તારીખે ઉજવાય છે?