મધ્યકાલીન ગુજરાતના સર્વ રાજાઓમાં સૌથી વધારે કીર્તિ પ્રાપ્ત કરનાર રાજા કયો હતો?
ગુજરાત અલગ રાજ્ય તરીકે કઈ સાલથી અસ્તિત્વમાં આવ્યું?
દોહિત્રી' કોને કહેવાય છે?
રાવ રણમલ્લ કયાંનો રાજવી હતો?
રાણકદેવી પોતાના પતિ રાખેંગાર પાછળ કયા સ્થળે સતી થઈ હતી?