Ukhana

એક નાના ઝાડનાં, પંજા જેવાં પાન;
દાંડી તો છે લાંબી, તેના ફળનું છે બહુમાન

તમારો જવાબ

ધોળા ડગલા, લીલા છગા,
આવ્યા રે પરદેશી સગા;
ખાય ખાય ને હાય હાય

તમારો જવાબ

તડકો ટાળું, વરસાદ ખાળું એવી છું બળવાન,
રાય અને રંક સહુ હેતે રાખે, એવું મારું માન

તમારો જવાબ

બાપે જનમી બેટડી, બેટડીએ જન્મ્યો બાપ;
તે વરત ઉકેલજો, બેટી ભલી કે બાપ?

તમારો જવાબ

કાળી ગાય, ને કંટોલા ખાય;
આંગળી અડકે તો, પટ પાદી જાય

તમારો જવાબ