Ukhana

એક જનાવર ઐડ, તેની ચાંચ બોલે ચૈડ;
તેનો સૂર્ય સરદાર, તેની ડોક મૂલદાર

તમારો જવાબ

જુલાબનો છે રાજા અને દીવેલનો છે દાદો,
પપૈયાનો છે બેટો જો પાંદડાં જુઓ તો

તમારો જવાબ

બે બહેનો રોઈ રોઈને થાકી,
પણ ભેગી થઈ નહીં

તમારો જવાબ

પીળાં પીળાં પદમ જેવાં, જે ઝાડનાં છે ફૂલ,
ત્રણે ગુણમાં પૂરાં તે, પણ ભરમ ન બહેન ગુલ

તમારો જવાબ

ગણ્યા ગણાય નહિ, વિણ્યા વિણાય નહિ;
છાબડીમાં માય નહિ, તોય મારા આભલામાં નહાય

તમારો જવાબ