ના○
ઇન્ટરવ્યૂ
વાતચીત કે ચર્ચા કરવા માટે મળવું તે, મુલાકાત, નોકરી ઇ. માટે ઉમેદવારની મૌખિક પરીક્ષા, કોઈના વિચાર જાણવા માટે પત્રકારે લીધેલી મુલાકાત, સામાન્ય સમાગમ અથવા ધંધાદારી મુલાકાત
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઇન્ટરવ્યૂ | વાતચીત કે ચર્ચા કરવા માટે મળવું તે, મુલાકાત, નોકરી ઇ. માટે ઉમેદવારની મૌખિક પરીક્ષા, કોઈના વિચાર જાણવા માટે પત્રકારે લીધેલી મુલાકાત, સામાન્ય સમાગમ અથવા ધંધાદારી મુલાકાત |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.