Book Type

ગુજરાતી ભાષાના અચૂકથી વાંચવા યોગ્ય પુસ્તકો નીચે મુજબ છે.
ક્રમ પુસ્તક લેખક પ્રકાશક વિભાગ
1અમૃતારઘુવીર ચૌધરીરંગદ્વાર પ્રકાશનનવલકથા
2અમે બધાધનસુખલાલ મહેતાગુર્જર પ્રકાશનનવલકથા
3અશ્રુઘરરાવજી પટેલઆર. આર. શેઠનવલકથા
4આંગળિયાતજોસેફ મૅકવાનઆર. આર. શેઠનવલકથા
5ઊધઈકેશુભાઈ દેસાઈનવભારત પ્રકાશનનવલકથા
6ઉપરવાસ - સહવાસ - આંતરવાસરઘુવીર ચૌધરીરંગદ્વાર પ્રકાશનનવલકથા
7ઊજળા પડછાયા કાળી ભોંય (સંક્ષેપ)નગીનદાસ પારેખલોકમિલાપનવલકથા
8ઊર્ધ્વમોલ / અસૂર્યલોકભગવતીકુમાર શર્માઆદર્શ પ્રકાશનનવલકથા
9કૃષ્ણાવતાર - ભાગ 1 થી 3કનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
10ગુજરાતનો નાથકનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
11ગ્રામ્યલક્ષ્મી - ભાગ 1 થી 4રમણલાલ દેસાઈઆર. આર. શેઠનવલકથા
12છાવણીધીરેન્દ્ર મહેતાગુર્જર પ્રકાશનનવલકથા
13જડચેતનહરકિસન મહેતાપ્રવીણ પ્રકાશનનવલકથા
14જનાન્તિકેસુરેશ જોશીપાશ્વ પબ્લિકેશનનવલકથા
15જન્મટીપઈશ્વર પેટલીકરનવભારત પ્રકાશનનવલકથા
16જય સોમનાથકનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
17ઝેર તો પીધાં છે જાણી જાણીમનુભાઈ પંચોળીઆર. આર. શેઠનવલકથા
18દરિયાલાલગુણવંતરાય આચાર્યગુર્જર પ્રકાશનનવલકથા
19દિવ્યચક્ષુરમણલાલ દેસાઈઆર. આર. શેઠનવલકથા
20દીપનિર્વાણમનુભાઈ પંચોળીઆર. આર. શેઠનવલકથા
Explore Gujarat

Book Authors

Book Category