Book Type

ગુજરાતી ભાષાના અચૂકથી વાંચવા યોગ્ય પુસ્તકો નીચે મુજબ છે.
ક્રમ પુસ્તક લેખક પ્રકાશક વિભાગ
1ઇંદુલાલ ગાંધીની આત્મકથા - ભાગ 1 થી 6ઇંદુલાલ ગાંધીઆર. આર. શેઠજીવનચરિત્ર
2ઘડતર અને ચણતરનાનાભાઈ ભટ્ટસર્વોદય સહકારી પ્રકાશન સંઘજીવનચરિત્ર
3જીવનનું પરોઢ (સંક્ષેપ)પ્રભુદાસ ગાંધીલોકમિલાપજીવનચરિત્ર
4માણસાઈના દીવાઝવેરચંદ મેઘાણીગુર્જર પ્રકાશનજીવનચરિત્ર
5મારી હકીકતનર્મદાશંકરઆદર્શ પ્રકાશનજીવનચરિત્ર
6વનાંચલજયંત પાઠકવૉરા ઍન્ડ કંપનીજીવનચરિત્ર
7સત્યકથા - ભાગ 1મુકુંદરાય પરાશ્રયપ્રવીણ પ્રકાશન, લોકમિલાપજીવનચરિત્ર
8સત્યના પ્રયોગો અથવા આત્મકથામોહનદાસ ગાંધીનવજીવન પ્રકાશનજીવનચરિત્ર
Explore Gujarat

Book Authors

Book Category