આવ રે બહેન આવ

Lyrics :

આવ રે બહેન!...નહિ આવું.

તારી કોઠીએ જાર,...નહિ આવું.

તારી ભેંસ વિયાણી,...નહિ આવું.

તારી પાડી રણકે,...નહિ આવું.

તારી માડી છણકે,...નહિ આવું.

તારો ભઈલો રડે,આ.....આવી!

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto