ઘરનું આંગણું

Listen :

Lyrics :

ચોખ્ખું ઘરનું આંગણું

ચોખ્ખો ઘરનો ચોક;
ચોખ્ખો ઘરનો ઓટલો
ચોખ્ખાં મેડી ગોખ.
 

ચોખ્ખા ઘર, કપડાં થકી,
માણસ બહુ સોહાય,
શરીર ચોખ્ખું રાખીએ,
રોગ કદી નવ થાય.
 

નાહ્યેથી તન સાફ રહે,

સાચેથી મન સાફ.
મન, તન, ઘર છે સાફ,
દૂર રહે નિત પાપ.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto