વાદળ વાદળ

Listen :

Lyrics :

વાદળ વાદળ વરસો પાણી, વાદળ વાદળ વરસો પાણી,

મોજ પડે અમને રમવાની, વાદળ વાદળ વરસો પાણી.

 

વીજળી ચમકે, વાદળ ગરજે, ઝરમર પાણી વરસે,

મોજ પડે હોડી રમવાની,

વાદળ વાદળ વરસો પાણી, વાદળ વાદળ વરસો પાણી.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto