આવ રે વરસાદ

Lyrics :

આવ રે વરસાદ, 
ઢેબરિયો પરસાદ, 
ઊની ઊની રોટલી 
ને કારેલાનું શાક ! 

 

આવ રે વરસાદ, 
નેવલે પાણી; 

નાનકડી છોકરીને 
દેડકે તાણી !

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto