ગણપતિદાદા મોરિયા

Listen :

Lyrics :

ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા (2)

 

ગણપતિદાદા લાડુ જમે, એકવીસ લાડુ પેટમાં રમે,

ઉંદર ઉપર સવારી કરે, મલક આખામાં ફરતા ફરે (2)

 

ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા (2) 

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto