લાલ ટામેટું

Lyrics :

લાલ લાલ ટામેટું

ગોળ ગોળ ટામેટું

રસથી ભરેલું ટામેટું

નદીએ નહાવા જાતુંતું

લાલ સાડી પહેરતુંતું

ઘીગોળ ખાતુંતું

અસ મસને ઢસ 

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto