Gujarati Bal Geeto

ઉંવા.. ઉંવા.. કરતાં કરતાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે તે બાળકના સમગ્ર કુટુંબમાં એક આનંદ છવાઈ જાય છે. જેમ જેમ તે બાળક મોટું થતું જાય છે ત્યારે માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, નાના-નાની, ફોઈ-ફુઆ, માસા-માસી, ભાઈ-બહેન, આડોશી-પાડોશી, સગાસંબંધી બધા બાળકને પોત પોતાની રીતે અવનવી વાતો, ગીતો શીખવતા હોય છે. આ વાતો – ગીતો બાળકના ભાવિના ઘડતરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાળમાનસમાં અંકિત થયેલા આ બાળગીતો બાળક યુવા કે વૃદ્ધ થાય ત્યારે પણ તેના મનમાં જીવંત રહે છે અને તે તેની પછીની પેઢીને આ બાળગીતો સંભળાવી તેની ભેટ આપે છે.

અહીં ગુજરાતી ભાષાના આવા કેટલાંક બાળગીતો રજૂ કરવામાં આવ્યા છે. અહીં રજૂ કરેલા તમામ ગીતો વિવિધ વેબસાઇટ ઉપરથી લેવામાં આવ્યા છે અને કેટલાક ગીતોનું અક્ષરાંકન ગુજરાતીલેક્સિકન ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ બધા બાળકાવ્યો અને ગીતો અહીં રજૂ કરવાનો અમારો આશય આપણી નવી પેઢીને આપણા આવા સુંદર બાળગીતોથી પરિચિત કરાવવાનો છે.

ક્રમ ગીત નામ લેખક ઑડિયો લિરિક્ષ
1 સાવજ ગરજે ઝવેરચંદ મેઘાણી
2 ચકો ચકી અજ્ઞાત
3 અઢાર અંગ વાંકા દલપતરામ
4 એબીસીડી એબીસીડી અજ્ઞાત
5 લાલ ટામેટું અજ્ઞાત
6 ચોકમાં દાણા નાખ્યા છે અજ્ઞાત
7 તને ચકલી બોલાવે અજ્ઞાત
8 પોપટ મીઠું બોલે અજ્ઞાત
9 ઘડિયાળ અજ્ઞાત
10 તારા ધીમા ધીમા આવો અજ્ઞાત
11 હોળી આવી અજ્ઞાત
12 ઘેરૈયા સૌ ચાલો અજ્ઞાત
13 કાનુડાની સાથે રાસે રમીએ અજ્ઞાત
14 થમ થમ થપ્પો અજ્ઞાત
15 ચાલો રે બેની ગરબે રમીએ અજ્ઞાત
16 ગણપતિદાદા મોરિયા અજ્ઞાત
17 હું કેમ આવું એકલી અજ્ઞાત
18 ઘોઘા ઘોઘા અજ્ઞાત
19 છેટે છેટે ખોરડાં અજ્ઞાત
20 દોડો રે દોડો અજ્ઞાત
  • 1
  •  
  • 2
  •  
  • 3
  •  
  • >
  •   
  • »
  • Explore Gujarat

    Gujarati Bal Geeto

    Gujarati Lagna Geeto