Gujarati Bal Geeto

ઉંવા.. ઉંવા.. કરતાં કરતાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે તે બાળકના સમગ્ર કુટુંબમાં એક આનંદ છવાઈ જાય છે. જેમ જેમ તે બાળક મોટું થતું જાય છે ત્યારે માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, નાના-નાની, ફોઈ-ફુઆ, માસા-માસી, ભાઈ-બહેન, આડોશી-પાડોશી, સગાસંબંધી બધા બાળકને પોત પોતાની રીતે અવનવી વાતો, ગીતો શીખવતા હોય છે. આ વાતો – ગીતો બાળકના ભાવિના ઘડતરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાળમાનસમાં અંકિત થયેલા આ બાળગીતો બાળક યુવા કે વૃદ્ધ થાય ત્યારે પણ તેના મનમાં જીવંત રહે છે અને તે તેની પછીની પેઢીને આ બાળગીતો સંભળાવી તેની ભેટ આપે છે.

અહીં ગુજરાતી ભાષાના આવા કેટલાંક બાળગીતો રજૂ કરવામાં આવ્યા છે. અહીં રજૂ કરેલા તમામ ગીતો વિવિધ વેબસાઇટ ઉપરથી લેવામાં આવ્યા છે અને કેટલાક ગીતોનું અક્ષરાંકન ગુજરાતીલેક્સિકન ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ બધા બાળકાવ્યો અને ગીતો અહીં રજૂ કરવાનો અમારો આશય આપણી નવી પેઢીને આપણા આવા સુંદર બાળગીતોથી પરિચિત કરાવવાનો છે.

ક્રમ ગીત નામ લેખક ઑડિયો લિરિક્ષ
21 ચલ રે ઘોડા અજ્ઞાત
22 આજ મારી ઢીંગલી અજ્ઞાત
23 ઢીંગલીને હાલા અજ્ઞાત
24 નાના સસલાં અજ્ઞાત
25 પીં પીં સીટી વાગી અજ્ઞાત
26 પ્રાણીઓ વિશે અજ્ઞાત
27 સગપણ અજ્ઞાત
28 નાના સૈનિક અજ્ઞાત
29 પરી રાણી અજ્ઞાત
30 વાદળ વાદળ અજ્ઞાત
31 બચુભાઈ અજ્ઞાત
32 ખિલખિલાટ અજ્ઞાત
33 ચણ ચણ બગલી અજ્ઞાત
34 ફેર ફુદરડી અજ્ઞાત
35 એક હતો ઉંદર અજ્ઞાત
36 ચાંદો સૂરજ અજ્ઞાત
37 સાઈકલ મારી ચાલે અજ્ઞાત
38 મારો છે મોર અજ્ઞાત
39 બાર મહિના અજ્ઞાત
40 સાત વાર અજ્ઞાત
 
  • <
  •  
  • 1
  • 2
  •  
  • 3
  •  
  • 4
  •  
  • >
  •   
  • »
  • Explore Gujarat

    Gujarati Bal Geeto

    Gujarati Lagna Geeto