Gujarati Bal Geeto

ઉંવા.. ઉંવા.. કરતાં કરતાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે તે બાળકના સમગ્ર કુટુંબમાં એક આનંદ છવાઈ જાય છે. જેમ જેમ તે બાળક મોટું થતું જાય છે ત્યારે માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, નાના-નાની, ફોઈ-ફુઆ, માસા-માસી, ભાઈ-બહેન, આડોશી-પાડોશી, સગાસંબંધી બધા બાળકને પોત પોતાની રીતે અવનવી વાતો, ગીતો શીખવતા હોય છે. આ વાતો – ગીતો બાળકના ભાવિના ઘડતરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાળમાનસમાં અંકિત થયેલા આ બાળગીતો બાળક યુવા કે વૃદ્ધ થાય ત્યારે પણ તેના મનમાં જીવંત રહે છે અને તે તેની પછીની પેઢીને આ બાળગીતો સંભળાવી તેની ભેટ આપે છે.

અહીં ગુજરાતી ભાષાના આવા કેટલાંક બાળગીતો રજૂ કરવામાં આવ્યા છે. અહીં રજૂ કરેલા તમામ ગીતો વિવિધ વેબસાઇટ ઉપરથી લેવામાં આવ્યા છે અને કેટલાક ગીતોનું અક્ષરાંકન ગુજરાતીલેક્સિકન ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ બધા બાળકાવ્યો અને ગીતો અહીં રજૂ કરવાનો અમારો આશય આપણી નવી પેઢીને આપણા આવા સુંદર બાળગીતોથી પરિચિત કરાવવાનો છે.

ક્રમ ગીત નામ લેખક ઑડિયો લિરિક્ષ
41 અમે બાલમંદિરમાં અજ્ઞાત
42 શું બોલે કૂકડો અજ્ઞાત
43 ચકલી બોલી ચીં ચીં અજ્ઞાત
44 ડોશીમા ડોશીમા અજ્ઞાત
45 બેનીને ઝબલે રૂપાળા મોર અજ્ઞાત
46 પંડિત ચાલ્યા જાય છે અજ્ઞાત
47 વા વા વંટોળિયા જગદીપ વીરાણી
48 રાતી ચણોઠડી અજ્ઞાત
49 રંગ રંગ વાદળિયાં સુંદરમ
50 મારું તારું રાજેન્દ્ર શુક્લ
51 માના ગુણ દલપતરામ
52 મંદિર તારું વિશ્વ રૂપાળું જયંતીલાલ આચાર્ય
53 બેન અને ચાંદો સુંદરમ
54 બાગમાં નિશાળ અજ્ઞાત
55 પાંખ મળી જાય અજ્ઞાત
56 પા પા પગલી અજ્ઞાત
57 નીંદરભરી આંખડી ઝવેરચંદ મેઘાણી
58 દરિયો ઝૂલે ઝવેરચંદ મેઘાણી
59 દરિયાને તીરે સુંદરમ
60 ઢીંગલી અજ્ઞાત
  • «
  •   
  • <
  •  
  • 1
  •  
  • 2
  • 3
  •  
  • 4
  •  
  • 5
  •  
  • >
  •  
    Explore Gujarat

    Gujarati Bal Geeto

    Gujarati Lagna Geeto