Gujarati Bal Geeto

ઉંવા.. ઉંવા.. કરતાં કરતાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે તે બાળકના સમગ્ર કુટુંબમાં એક આનંદ છવાઈ જાય છે. જેમ જેમ તે બાળક મોટું થતું જાય છે ત્યારે માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી, નાના-નાની, ફોઈ-ફુઆ, માસા-માસી, ભાઈ-બહેન, આડોશી-પાડોશી, સગાસંબંધી બધા બાળકને પોત પોતાની રીતે અવનવી વાતો, ગીતો શીખવતા હોય છે. આ વાતો – ગીતો બાળકના ભાવિના ઘડતરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાળમાનસમાં અંકિત થયેલા આ બાળગીતો બાળક યુવા કે વૃદ્ધ થાય ત્યારે પણ તેના મનમાં જીવંત રહે છે અને તે તેની પછીની પેઢીને આ બાળગીતો સંભળાવી તેની ભેટ આપે છે.

અહીં ગુજરાતી ભાષાના આવા કેટલાંક બાળગીતો રજૂ કરવામાં આવ્યા છે. અહીં રજૂ કરેલા તમામ ગીતો વિવિધ વેબસાઇટ ઉપરથી લેવામાં આવ્યા છે અને કેટલાક ગીતોનું અક્ષરાંકન ગુજરાતીલેક્સિકન ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ બધા બાળકાવ્યો અને ગીતો અહીં રજૂ કરવાનો અમારો આશય આપણી નવી પેઢીને આપણા આવા સુંદર બાળગીતોથી પરિચિત કરાવવાનો છે.

ક્રમ ગીત નામ લેખક ઑડિયો લિરિક્ષ
81 અડકો દડકો અજ્ઞાત
82 એન ઘેન દીવા ઘેન અજ્ઞાત
83 હું ને ચંદુ છાનામાના રમેશ પારેખ
84 મેં એક બિલાડી પાળી છે ત્રિભુવન વ્યાસ
85 દાદાનો ડંગોરો ઝવેરચંદ મેઘાણી
86 હાથીભાઈ તો જાડા અજ્ઞાત
87 જાડો પાડો હાથી અજ્ઞાત
88 સામે એક ટેકરી છે અજ્ઞાત
89 એક બિલાડી જાડી ચંદ્રવદન મહેતા
90 આવ રે વરસાદ અજ્ઞાત
91 નાની મારી આંખ - અજબ જેવી વાત છે ઉપેન્દ્રચાર્ય
92 રીંછ એકલું ફરવા ચાલ્યું (સિંહની પરોણાગત) રમણલાલ સોની
93 નમીએ તુજને વારંવાર ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'
94 તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી ત્રિભુવન વ્યાસ
95 મામાનું ઘર કેટલે અજ્ઞાત
96 બા મને ચપટી વગાડતાં આવડી ગઈ રમેશ પારેખ
  • «
  •   
  • <
  •  
  • 3
  •  
  • 4
  • 5
  • Explore Gujarat

    Gujarati Bal Geeto

    Gujarati Lagna Geeto