ઓઝો ઓઝો રે (ચાક વધાવવાનું ગીત)

Lyrics :

ઓઝો ઓઝો રે ઓઝી તણો, ઓઝો વહુનો વીરો રે,

      ઓઝો લાવે ઘી તાવણી,

લાપસી તે રાંધશું ફરતે ચાટવે, જમશે વીરો રે,

      ઓઝો લાવે ઘી તાવણી.

 

કાંઠા કોરું રે કરડી ગયો, બોઘેણ્યું મેલ્યું મૈયરની વાટ રે,

      ઓઝો લાવે ઘી તાવણી. 

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto