લીલુડા વાંસની વાંસલડી (જાન પ્રસ્થાન)

Listen :

Lyrics :

લીલુડા વાંસની વાંસલડી રે આડા મારગે વાગતી જાય,

નગરીના લોકે પૂછીયું રે આ ક્યાંનો રાણો પરણવા જાય,

નથી રાણો નથી રાજવી નથી દિલ્હીનો દરબાર,

દાદાજીનો બેટડો રે મારો લાડકડો પરણવા જાય.

 

મારો લાડકડો પરણવા જાય. (2) 

Explore Gujarat

Gujarati Lagna Geeto

Gujarati Baal Geeto