વિ○
હાર્ડ
કઠણ, સખત, નક્કર, અણનમ, દુઃસહ્ય, દુર્દમ્ય, દુષ્કર, દુર્બોધ, મુશ્કેલ, લાગણી વિનાનું, નિષ્ઠુર, ક્રૂર, (દારુ અંગે) કડક, કઠોર, (દવા અંગે) અસરકારક અને ટેવ પડે એવું, ભારે મહેનતનું ભારે મહેનતથી, કડકપણે, ઉગ્ર, વસમું, આકરું, ભારે પરિશ્રમ માગે એવું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | હાર્ડ | કઠણ, સખત, નક્કર, અણનમ, દુઃસહ્ય, દુર્દમ્ય, દુષ્કર, દુર્બોધ, મુશ્કેલ, લાગણી વિનાનું, નિષ્ઠુર, ક્રૂર, (દારુ અંગે) કડક, કઠોર, (દવા અંગે) અસરકારક અને ટેવ પડે એવું, ભારે મહેનતનું ભારે મહેનતથી, કડકપણે, ઉગ્ર, વસમું, આકરું, ભારે પરિશ્રમ માગે એવું |
Word | Meaning |
Hard words break no bones | કઠોર શબ્દ હાડકાં ન ભાંગે (?) |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.