બેટર હાફ

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 2010

દિગ્દર્શક (Director) :  આશિષ કક્કડ (Aashish Kakkad)

કલાકારો (Cast) : ધર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil), નેહા મહેતા (Neha Mehta), રાજુ બારોટ (Raju Barot), ડાયના રાવલ (Dyna Rawal)

આ ફિલ્મ વર્તમાન સમયમાં વર્કિંગ કપલ્સને અનુભવાતી સમસ્યાઓ પર પ્રકાશ ફેંકે છે. આ ફિલ્મને ગુજરાતી ફિલ્મોમાં એક નવીન વિષય વાર્તા તરીકે રજૂ થયેલી  ફિલ્મ તરીકે ગણવામાં આવે છે. શહેરી પ્રેક્ષકોને આકર્ષી શકે એવી આ ફિલ્મને પગલે આધુનિક કથાવસ્તુ ધરાવતી ગુજરાતી ફિલ્મોનો યુગ આરંભાયો. 

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak