દેશ રે જોયા દાદા પરદેશ જોયા

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1998

દિગ્દર્શક (Director) :  ગોવિંદભાઈ પટેલ (Govindbhai Patel)

કલાકારો (Cast) : હિતેન કુમાર (Hiten Kumar), રોમા માણેક (Roma Manek), અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi), રમેશ મહેતા (Ramesh Mehta)

આ ફિલ્મ ટિકિટબારી ઉપર ખૂબ જ સફળતા પામેલી ફિલ્મોની યાદીમાં સમાવિષ્ટ છે. સહેજ ધીમી પડેલી ગુજરાતી ફિલ્મોની ગતિ આ ફિલ્મ દ્વારા વેગવંતી બની હતી. 

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak