હું હંશી હુંશીલાલ

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1993

દિગ્દર્શક (Director) :  સંજીવ શાહ (Sanjiv Shah) 

કલાકારો (Cast) : દિલિપ જોશી (Dilip Joshi), રેણુકા શહાણે (Renuka Shahane)

આ  વર્તમાન રાજકારણ પર વ્યંગ કરતી એક પ્રયોગાત્મક ફિલ્મ હતી, જે ટિકીટબારી પર નિષ્ફળ રહી હતી. 

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak