મહિયરની ચૂંદડી

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1983

દિગ્દર્શક (Director) :  વિભાકર મહેતા (Vibhakar Mehta) 

કલાકારો (Cast) : અરવિંદ કુમાર (Arvind Kumar), રીટા ભાદુરી (Rita Bhaduri), અરવિંદ ત્રિવેદી  (Arvind Trivedi)

આ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ફિલ્મનું દ્વિતીય પારિતોષિક મળ્યું હતું. . આ ફિલ્મની વાર્તા પરથી હિન્દીમાં ‘સાજન કા ઘર’ સહિત નવ ભારતીય ભાષામાં ફિલ્મો બની. મરાઠીમાં બનેલી ‘માહેરચી સાડી’ મરાઠી ફિલ્મોના ઇતિહાસની સૌથી વધુ સફળ ફિલ્મની યાદીમાં સ્થાન પામી છે.  

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak