કાશીનો દીકરો

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1979

દિગ્દર્શક (Director) : કાંતિ મડીયા (Kanti Madia)

કલાકારો (Cast) : રાજીવ (Rajeev), રીટા ભાદુરી (Rita Bhaduri), રાગિણી (Ragini), તરલા જોશી (Tarla Joshi) વગેરે

વિનોદીની નીલકંઠની મૂળ વાર્તા પરથી બનેલી આ ફિલ્મ અત્યંત સંવેદનશીલ હતી. ગુજરાતીની એકથી દસ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં તેનું નામ અવશ્ય મૂકી શકાય. 

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak