સંતુ રંગીલી

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1976

દિગ્દર્શક (Director) :  મનહર રસકપૂર (Manhar Raskapur) 

કલાકારો (Cast) : ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi), અરુણા ઇરાની (Aruna Irani)

સંતુ રંગીલી ફિલ્મની વાર્તા જાણીતા અંગ્રેજી વાર્તાકાર જ્યૉર્જ બર્નાડની કૃતિ ‘પિગ્મેલિયન’નું ગુજરાતી રૂપાંતર છે, જે મધુ રાયે તખ્તા માટે કર્યું હતું.  1970-80ના દાયકામાં સંતુ રંગીલી નાટકે ગુજરાતી રંગમંચ ડોલાવી મૂક્યો હતો. ગુજરાતી નાટકમાં સંતુને રંગ આપનાર છટાદાર અભિનેત્રી સરિતા જોષી અને ફિલ્મમાં સંતુને રંગ આપનાર અરુણા ઇરાની હતા. આ ફિલ્મના ગીતો જેવા કે ‘એક લાલ દરવાજે તંબુ તાણિયો રે લોલ’, ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’, ‘બોલો પ ફ બ ભ મ હોઠ બીડી’ આજે પણ લોકો ગણગણતા જોવા મળે છે.

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak