જેસલ તોરલ

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1971

દિગ્દર્શક (Director) :  રવિન્દ્ર દવે (Ravindra Dave) 

કલાકારો (Cast) : ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi), અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi), અનુપમા (Anupama), રમેશ મહેતા (Ramesh Mehta), મૂળરાજ રાજડા (Mulraj Rajda)

બે દાયકાથી મૃત:પ્રાય બનેલા ગુજરાતી ફિલ્મઉદ્યોગમાં આ ફિલ્મ દ્વારા નવેસરથી પ્રાણ ફૂંકાયા. તખ્તા પર ‘અભિનય સમ્રાટ’ના નામથી પ્રખ્યાત થયેલા  અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીએ આ ફિલ્મથી નાયક તરીકે પદાર્પણ કર્યું. અને લગભગ એક દાયકા સુધી રૂપેરી પડદે રાજ કર્યું. આ એક સામાજિક ફિલ્મ છે. 

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak