બહુરૂપી

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1969

દિગ્દર્શક (Director) :  રમણિક વૈદ્ય (Ramnik Vaidya)

કલાકારો (Cast) : લક્ષ્મી છાયા (Laxmi Chhaya), સત્યેનકુમાર (Satyenkumar), શ્રીકાંત સોની (Shrikant Soni), અપ્સરા (Apsara)  

ભવાઈની લુપ્ત થતી કળાને દર્શાવતી આ ફિલ્મના સંગીતકાર અજિત મર્ચન્‍ટ તેમજ ગીતકાર વેણીભાઈ પુરોહીતને ગુજરાત રાજ્યનો એવોર્ડ પ્રાપ્ત થયો, પણ અનેક કારણોસર ફિલ્મ ન ચાલી શકી. આગળ જતાં વિશ્વપ્રસિદ્ધ ગઝલગાયક તરીકે ઓળખાતા જગજિત સીંઘે તેમનું સૌ પ્રથમ ગીત ‘લાગી રામ ભજનની લગની’ આ ફિલ્મમાં ગાયું હતું.

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak