અખંડ સૌભાગ્યવતી

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1963

દિગ્દર્શક (Director) :  મનહર રસકપુર (Manhar Raskapur) (1963)

કલાકારો (Cast) : આશા પારેખ (Aasha Parekh), મહેશ કુમાર (Mahesh Kumar), અરવિંદ પંડ્યા (Arvind Pandya), આગા (Aaga)

આ ફિલ્મનું મુકેશ દ્વારા ગવાયેલું, કલ્યાણજી-આણંદજી દ્વારા સંગીતબદ્ધ કરાયેલું જાણીતું ગીત ‘નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે’ આજે પણ એટલું જ લોકપ્રિય છે.  આ ફિલ્મ ગુજરાતી ભાષાની એવી પ્રથમ ફિલ્મ છે જેને તે સમયે ગુજરાત સરકારે સૌપ્રથમ વાર કરમુક્તિ આપી.  

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak