મહેંદી રંગ લાગ્યો

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1960

દિગ્દર્શક (Director) :  મનહર રસકપૂર (Manhar Raskapur)

કલાકારો (Cast) : રાજેન્દ્ર કુમાર (Rajendra Kumar), ઉષા કિરણ (Usha Kiran), ચંદ્રવદન ભટ્ટ (Chandravadan Bhatt), સતિષ વ્યાસ (Satish Vyas), કેશવ (Keshav), તોરલ (Toral)

લતા મંગેશકરે તેમજ મન્નાડે તથા મહેન્‍દ્ર કપૂર જેવા વિખ્યાત ગાયકોએ  આ ફિલ્મમાં અવિનાશ વ્યાસના સંગીત દિગ્દર્શનમાં ગીત ગાયાં હતાં.

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak