નરસિંહ મહેતા

રજૂઆતનું વર્ષ (Film Release Year) : 1932

 દિગ્દર્શક (Director) :  નાનુભાઈ વકીલ (Nanubhai Vakil)

કલાકારો (Cast) : માસ્ટર મનહર (Master Manhar), ઉમાકાંત દેસાઈ (Umakant Desai), મિસ જમના   (Miss Jamna), મોહન લાલાજી (Mohan Lalaji), મા. બચુ (Master Bachu), મિસ મહેતાબ (Miss Mehtab)

ત્યારબાદ સતી સાવિત્રી (1932), બે ખરાબ જણ (1936), ફાંકડો ફિતૂરી (1940), રાણકદેવી (1946), ભક્ત સૂરદાસ (1947), મીરાંબાઈ (1947), કરિયાવર (1948), વડીલોના વાંકે (1948), મંગળફેરા (1949), વેવિશાળ (1949), અખંડ સૌભાગ્યવતી (1950), દીવાદાંડી (1950), ગાડાનો બેલ (1950) જેવી વિવિધ પૌરાણિક તેમજ સામાજિક ફિલ્મો 1950 સુધીમાં  રજૂ થઈ. 

Explore Gujarat

Gujarati Movies

Gujarati Natak