| 1 |
|
નo |
ગાય-ભેંસના છાણનું સૂકું પોચકું; છાણું (૨) છોકરાંની
એક રમત. |
| 2 |
|
न. |
એ નામની લખોટીની એક રમત. તેમાં રમવાની જગામાં એક કૂંડી કરી એક જણ બધાં રમનારાં પાસેથી અક્કેકી લખોટી લઈ કૂંડી આગળ ઊભું રહી પોયા તરફ બધી લખોટી ફેકે. જેની લખોટી દૂર પડે તેનો પહેલો વારો. પછી બધાં રમનારાં અક્કેકી લખોટી કૂંડીમાં મૂકે. પહેલા વારાવાળું પોતાની લખોટી જ્યાં પડી હોય ત્યાંથી કૂંડીમાંની લખોટીને આંટે. જો તે આંટી શકે તો તે બધી લખોટી જીતી જાય, અને ન આંટે તો બીજાનો વારો આવે.
|
| 3 |
[ સં. અટ્ટ ( સુકાઈ ગયેલું ) ] |
न. |
પડ્યું પડ્યું સુકાઈ ગયેલું ગાય ભેંસ વગેરેના છાણનું પોચકું યજ્ઞની કેટલીક ક્રિયામાં અડાયાં જ વપરાય છે.
|