Jokes

Add Your Entry

દીકરો ઘરે મોડો આવ્યો. . . મમ્મી: આજે આટલું બધુ મોડુ કેમ થયું? દીકરો: 'માકી મમતા' મમ્મી: સરસ. જા બેટા, હવે ઘરમાં બીજુ પિક્ચર રેડી જ છે. દીકરો: કયું? મમ્મી: 'બાપ કા કહર'

Author: Hitendra Vasudev Read More...

દીકરો : પપ્પા, બાપ-દીકરામાં વધુ

બુધ્ધિશાળી કોણ હોય ?

પિતા : સીધી વાત છે, બાપ જ હોય ને ?

દીકરો : ટેલીફોન કોણે શોધ્યો ?

પિતા : ગ્રેહામ બેલે

દીકરો : એન  બાપે કેમ ના શોધ્યો ?

Author: Hitendra Vasudev Read More...

ચીંટુ: પપ્પા આટલો બધો દારૂ પીવાનો બંધ કરી દો.... . . પપ્પા: પીવા દે, પીવા દે બેટા, આમ પણ સાથે શું લઈને જવાનું છે? . . ચીંટુ: આ જ રીતે પીતા રહેશો તો, મૂકીને પણ શું જશો???

Author: Hitendra Vasudev Read More...

સસરા: તમે દારૂ પીઓ છો એ વાત તમે મારી છોકરી સાથે લગ્ન કરતાં પહેલાં કહી કેમ નહોંતી? . . જમાઈ: તમારી છોકરી પણ બહુ લોહી પીવે છે. એ વાત કહી હતી તમે મને?

Author: Hitendra Vasudev Read More...

પત્ની: જમવામાં શું બનાવું? . . પતિ: પનીર પસંદા, મન્ચુરિયન રાઇસ કે આલુ પરાઠા બનાવ. . . પત્ની (ફ્રીજ ખોલીને): દૂધી સૂકાય છે ક્યારની. એ જ બનાવું છું...

Author: Hitendra Vasudev Read More...

બકો: 14 મી ફેબ્રુઆરીએ શું છે?  . . ભૂરો: તારી પાસે પત્ની અથવા પ્રેમીકા છે?  . . બકો: ના ભૂરા કોઈ નથી......  . . ભૂરો: તો પછી હનુમાન જયંતિ છે!!!!

Author: Hitendra Vasudev Read More...

સ્કૂલમાં ટીચરે બધાને ક્રિકેટ પર બધાને નિબંધ લખવા કહ્યું. . . બધા લખી રહ્યા હાતા, માત્ર ગોલુ જ ચૂપચાપ બેસી રહ્યો હતો. અચાનક 15 મિનિટ બાદ ગોલુ કઈંક લખવા માંડ્યો, આ જોઇ ટીચરે તેની કોપીમાં જોયું તો ગોલુએ લખ્યું હતું કે, . . "વરસાદના કારણે મેચ બંધ"  

Author: Hitendra Vasudev Read More...

સરકારી હોસ્પિટલ:.

દરદી: અરેરેરે, કંટાળી ગયો હું તો બિમારીથી

. આના કરતાં તો મરી જવું સારું...

ડૉક્ટર: અમે એ માટે જ પૂરતો

પ્રયત્ન કરી તો રહ્યા જ છીએ...!!

Author: Hitendra Vasudev Read More...

Most Viewed Jokes

Most Viewed Author